• રિસ્ક ઓછું, રિટર્ન શાનદાર!

    Long Duration Fundએ લોંગ ડ્યૂરેશન બોન્ડ ફંડ પણ કહેવામાં આવે છે. માર્કેટ રેગ્યુલેટર સેબીના જણાવ્યા અનુસાર Long Duration Fund ના પૈસા સાત વર્ષથી વધુના પોર્ટફોલિયોની મુદ્દતવાળા ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવે છે. આ ફંડ વિશે જાણીએ આ વીડિયોમાં..

  • આ ક્રેડિટમાં મોટું Risk?

    ક્રેડિટ રિસ્ક મ્યુચ્યુઅલ ફંડ ડેટ ફંડ હોય છે જે નીચા રેટિંગવાળા કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરે છે. આ કોર્પોરેટ બોન્ડ્સમાં સામાન્ય રીતે ઊંચું રિટર્ન આપવાની ક્ષમતા હોય છે. તેથી રોકાણમાં હાઇ રિસ્ક જોડાયેલું હોય છે.

  • ઓવરનાઇટ ફંડ કે લિક્વિડિટી ફંડ

    લિક્વિડ અને ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સ ડેટ ફંડની કેટેગરીમાં આવે છે...જો કે, એક્સપર્ટ શોર્ટ ટર્મ લક્ષ્યો અને જરૂરિયાતોને પહોંચી વળવા માટે બંને પ્રકારના ફંડમાં રોકાણ કરવાની સલાહ આપે છે

  • ડાયનેમિક બોન્ડ ફંડ કેવી રીતે કામ કરે છે?

    તાજેતરના સમયની વાત કરીએ તો વ્યાજ દરો સ્થિર છે. ત્યારે નાણાકીય નિષ્ણાતો જોખમ અને રિટર્નને સંતુલિત કરવા માટે પોર્ટફોલિયોમાં ડાયનેમિક બોન્ડ ફંડને ઉમેરવાની સલાહ આપે છે. ડાયનેમિક બોન્ડ ફંડમાં રિટર્નનું ગણિત સમજીએ આ વીડિયોમાં અને જાણીએ કે આ ફંડ શું હોય છે અને તે કામ કેવી રીતે કરે છે.