• બસ એક જ વસિયત પર્યાપ્ત છે

    વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..

  • દિવ્યાંગ બાળકો માટે આ છે જરૂરી!

    એસ્ટેટ પ્લાનિંગ એટલે કે ભવિષ્યની સુરક્ષા માટે રોકાણ, સંપત્તિનું વ્યવસ્થાપન અને વિતરણ... દિવ્યાંગ બાળકોને તેમની સંભાળ અને શિક્ષણ માટે સામાન્ય બાળકો કરતાં વધુ નાણાંની જરૂર પડે છે... તેમના માટે વધુ મિલકત વારસામાં છોડી રહ્યા હોવ તો ચિંતાઓ પણ વધી જાય છે. માટે જ દિવ્યાંગ બાળકો ધરાવતા પરિવારોને એસ્ટેટ પ્લાનિંગની ખાસ જરૂરિયાત હોય છે.

  • દિવ્યાંગ બાળકો માટે એસ્ટેટ પ્લાનિંગની શું છે પ્રક્રિયા?

    જે પરિવારોમાં શારીરિક અને માનસિક રીતે નબળા બાળકો હોય છે તેમની દેખરેખ અને આર્થિક સુરક્ષાનું વધારે ધ્યાન રાખવાનું હોય છે.