• ઑનલાઇન વિઝા ફ્રોડથી કેવી રીતે સાવધ રહેવુ

    ઈન્ટરનેટે વિઝા એપ્લિકેશનની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે. વર્ષ 2032 સુધીમાં વિશ્વનું ઈ-વિઝા માર્કેટ વધીને 4 અબજ ડોલર થવાનું અનુમાન છે. આવી સ્થિતિમાં, ઓનલાઈન વિઝા એપ્લિકેશન પ્લેટફોર્મની ભૂમિકા વધુ મોટી બની શકે છે.

  • ખતરનાક છે આ રેલ એપ!

    IRCTCના નામે નકલી એપ્સ બનાવીને છેતરપિંડીની આવી અનેક ઘટનાઓ સામે આવી છે. વધતા જતા કેસોની વચ્ચે IRCTCએ પણ ટ્વિટર પર એલર્ટ મૂકીને લોકોને સાવધાન કરવાનો પ્રયાસ કર્યો છે. નકલી IRCTC એપનું નામ 'irctcconnect.apk' છે અને તેની લિંક WhatsApp અને Telegram જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા મોકલવામાં આવી રહી છે. આવી એપ દ્વારા લોકો સાથે થઈ રહી છે ઠગાઈ..

  • એક નવા પ્રકારના ફ્રોડથી રહેજો સાવધાન!

    છેલ્લા કેટલાક સમયથી સરકાર ચાઈનીઝ એપ્સ પર સતત પ્રતિબંધ લગાવી રહી છે. ત્યારે હવે ચાઈનીઝ ઠગો જાણીતી ઈ-કોમર્સ સાઈટ્સનો સહારો લઈને લોકો સાથે છેતરીપિંડી કરી રહ્યા છે.