• ઘર સસ્તા થવાની શક્યતા

    ચાલુ નાણાકીય વર્ષમાં મકાનના વેચાણમાં 8-10 ટકાનો અને મકાનની કિંમતમાં લગભગ 5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

  • પ્રોપર્ટી માર્કેટમાં તેજી જળવાઈ રહેશે

    Knight Frank Indiaના રિપોર્ટ અનુસાર, લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે. 2024ના પ્રથમ 3 મહિનામાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

  • તમારો પ્રૉપર્ટી બ્રોકર કેવો હોવો જોઇએ?

    ઘર ખરીદવામાં સૌથી મોટી મુશ્કેલી તમારા માટે યોગ્ય ઘર શોધવાની છે...જો તમારી પાસે મદદ કરવા માટે વિશ્વસનીય રિયલ એસ્ટેટ બ્રોકર હોય, તો ઘણી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે...ઘણા બ્રોકર પોતાના ફાયદા માટે કેટલીક વખત ખરીદનાર સાથે છેતરપીંડી કરે છે..ખરીદનારે આ એજન્ટથી બચવું પડશે અને પોતાના માટે યોગ્ય બ્રોકર પસંદ કરવો પડશે..

  • તો બિલ્ડરે ભરવો પડશે દંડ!

    જો તમે ઘર કે ફ્લેટ બુક કરાવતા પહેલા થોડું રિસર્ચ કરશો તો તમે સમસ્યાઓથી બચી શકો છો... બુકિંગ કરતા પહેલા તમારે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત લેવી જોઈએ...ત્યાં હાજર સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી કન્સ્ટ્રક્શન ક્વૉલિટીનું સર્ટિફિકેટ માંગી શકો છો....તમારી મહેનતના પૈસા ફસાઈ ન જાય તેની ખાતરી કરવા માટે, મકાન ખરીદતા પહેલા કન્સ્ટ્રક્શન ક્વૉલિટી તપાસવી જરૂરી છે..

  • Rs 4 કરોડથી વધુ કિંમતના ઘરની માંગ વધી

    2023ના પ્રથમ છ મહિનામાં ભારતમાં 6,900 લક્ઝરી ઘર વેચાયા. લક્ઝરી ઘર એટલે એવા ઘર જેની કિંમત ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.

  • મકાન કે દુકાન : ક્યાં થશે વધુ કમાણી?

    કોમર્શિયલ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીમાં કઇ યોગ્ય રહેશે તેની પસંદગીમાં મુંઝવણ અનુભવો છો તો મની9નો આ રિપોર્ટ યોગ્ય નિર્ણય કરવામાં તમારી કરશે મદદ