NPS અને Mutual Fundમાં ઘણીવાર લોકો કન્ફ્યૂઝન રહે છે કે ક્યાં જવું? NPS સારું કે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ... NPS અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ બંનેના પોતપોતાના ફાયદા અને ગેરફાયદા છે

NPS એટલે નેશનલ પેન્શન સિસ્ટમ એક સરકારી રિટાયરમેન્ટ સ્કીમ છે. 18 વર્ષથી ઉપરની ઉંમરનો કોઇપણ ભારતીય આ ખાતુ ખોલાવી શકે છે.

NPSને સુપર એન્યુએશન એજને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. સુપર એન્યુએશન પેન્શન મેળવવા માટેની ઉંમર હોય છે.

સીનિયર સિટિઝનની સુવિધા માટે વીમા નિયામક IRDA એ પેન્શન લેનારા માટેની પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે.