• ઘર સસ્તા થવાની શક્યતા

    ચાલુ નાણાકીય વર્ષમાં મકાનના વેચાણમાં 8-10 ટકાનો અને મકાનની કિંમતમાં લગભગ 5 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે.

  • પ્રોપર્ટી માર્કેટમાં તેજી જળવાઈ રહેશે

    Knight Frank Indiaના રિપોર્ટ અનુસાર, લક્ઝરી ઘરોની માંગ દર વર્ષે વધી રહી છે. 2024ના પ્રથમ 3 મહિનામાં 1 કરોડ અને તેનાથી વધુ કિંમતના મકાનોના વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.

  • મહિલા કરાવશે ધનવર્ષા!

    સામાન્ય રીતે, પુરૂષોની તુલનામાં મહિલાઓને વ્યાજ દરમાં 5 થી 10 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.05 થી 0.10 ટકાની છૂટ મળે છે. બેંકોના છૂટના દરો અલગ-અલગ હોઇ શકે છે. જે ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.

  • જમીનોના સોદામાં અમદાવાદ નંબર-1

    વર્ષ 2023માં સમગ્ર દેશમાં 2,707 એકરથી પણ વધારે જમીન માટેના ઓછામાં ઓછા 97 અલગ-અલગ સોદા નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 739.8 એકર જમીન માટે સોદા થયા હતા.

  • આ છે પ્યોર ઈન્સ્યોરન્સ!

    કલ્પના કરો કે કાલે તમને કંઈક થઈ જાય તો તમારા પરિવારની જરૂરિયાતો કોણ પૂરી કરશે? બાળકોનું શિક્ષણ કોણ પૂરું કરશે? આવા ઘણા પ્રશ્નોના જવાબ છે જીવન વીમો... આ જીવન વીમા એટલે કે લાઈફ ઈન્સ્યોરન્સનો એક ભાગ છે ટર્મ ઈન્સ્યોરન્સ... તો જાણો ટર્મ ઈન્સ્યોરન્સ શું છે અને તે કેમ તમારી પાસે હોવો જોઈએ?

  • વસિયત બનાવતી વખતે શું ધ્યાનમાં રાખશો?

    વિલ એ એક દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિના મૃત્યુ બાદ તેની ઇચ્છા મુજબ મિલકતની કેવી રીતે વહેંચણી કરવામાં આવશે. જે વ્યક્તિ વસિયતનામું કરે છે અથવા લખે છે તેને વસિયતકર્તા કહેવામાં આવે છે. વસિયતકર્તા વસિયતમાં જે વ્યક્તિના નામે જે મિલકત લખે છે, તેને તે પ્રોપર્ટી મળે છે.