• વ્હોટ્સએપ પર નંબર સેવ કર્યા વગર કરો ચેટ

    વોટ્સએપ તેના યુઝર્સને સુવિધા આપવા માટે વારંવાર નવા અપડેટ્સ લાવે છે. હવે આ મેસેજિંગ પ્લેટફોર્મે એક મોસ્ટ-અવેઈટેડ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી તમે એવા લોકો સાથે સરળતાથી ચેટ કરી શકો છો જેમના નંબર તમારા મોબાઈલમાં એડ નથી થયા.