• મારુતિ સુઝુકીનો શેર કેમ ભાગી રહ્યો છે?

    Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.

  • બધા પર ના ચાલે આ ફોર્મૂલા!

    PE મલ્ટીપલ એટલે કે પ્રાઇસ ટુ અર્નિગ્સ મલ્ટીપલ, જેને આપણે PE રેશિયોના નામથી પણ ઓળખીએ છીએ. PE મલ્ટીપલ આપણને બતાવે છે કે કોઇ કંપનીનો શેર કે કોઇ ઇન્ડેક્સ પોતાના EPS એટલે કે પ્રતિ શેર નફાની સરખામણીએ શેર બજારમાં કેટલા ગણા પર ટ્રેડ કરી રહ્યો છે.

  • અદાણી ગ્રુપની કંઇ કંપનીના શેર ખરીદી શકાય

    ભલે 24મી જાન્યુઆરી બાદ સ્ટોકમાં ગાબડાને કારણે 1 વર્ષમાં અદાણી ગ્રૂપની બધી કંપનીઓનું રિટર્ન નેગેટિવ હોય પરંતુ 5 વર્ષના સમયગાળામાં અદાણી ગ્રીન, અદાણી પાવર અને અદાણી એન્ટરપ્રાઇઝે 500થી માંડીને 2600 ટકા સુધીનું દમદાર રિટર્ન આપ્યું છે.

  • હિંડનબર્ગ વિવાદ પર ગૌતમ અદાણીનું નિવેદન

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે અમને નુકસાન પહોંચાડવાના હેતુથી હિંડનબર્ગે તેના રિપોર્ટમાં અદાણી ગ્રુપ પર ખોટા અને પાયાવિહોણા આરોપો લગાવ્યા છે

  • અદાણી એન્ટરપ્રાઈઝિસ ફરી ASM હેઠળ

    Adani Enterprisesના શેરને ફરીવાર સર્વેલન્સ હેઠળ મૂકવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જિસ દ્વારા લેવાયેલો આ નિર્ણય રોકાણકારોની સલામતી માટેનો છે. તો હવે કેવી સ્ટ્રેટેજી અપનાવવી? શું કહે છે એનાલિસ્ટ્સ?

  • અદાણી ફરી ટોપ 20 ધનિકોમાં સામેલ

    અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના વમળમાં ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જોરદાર કમબેક કર્યું છે. શેરમાં તોફાની તેજીના બળે અદાણીએ ફરી એકવાર ટોપ-20માં પ્રવેશ કર્યો છે.