• FD ઓનલાઈન કરવાની પ્રક્રિયા શું છે?

    રોકાણ માટે FD એક સુરક્ષિત અને લોકપ્રિય વિકલ્પ છે. ઓનલાઈન વિકલ્પ મળવાથી FDનું આકર્ષણ ઘણું વધી ગયું છે. જો તમે નેટ ફ્રેન્ડલી છો અને બેંકની એપનો ઉપયોગ કરો છો, તો તમે ઓનલાઈન FD નો વિકલ્પ પસંદ કરી શકો છો

  • હવે આ FDને પ્રી-મેચ્યોર પણ તોડાવી શકાશે

    RBIએ FDના પ્રી-મેચ્યોરિટી સાથે જોડાયેલા કેટલાક નિયમો બદલ્યા છે. નોન-કોલેબલ ટર્મ ડિપોઝિટ, એટલે કે નોન કોલેબલ FDની લિમિટને 15 લાખથી વધારીને એક કરોડ રૂપિયા કરવામાં આવી છે. આ પગલાથી FDમાં રોકાણ કરનારાને વધુ લિક્વિડિટી મળશે

  • આ બચતથી મેળવો રેગ્યુલર ઇનકમ

    સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ એટલે કે SCSS વરિષ્ઠ નાગરિકોને ચિંતામુક્ત રોકાણની સાથે સારું રિટર્ન આપે છે. સરકારના બેકિંગ સાથે આવતી આ સ્કીમ જમા થયેલી રકમની સુરક્ષાની ગેરંટી છે. હાલ તેમાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે ઘણી મોટી બેંકોની ફિક્સ્ડ ડિપોઝીટ કરતા વધારે છે.

  • ફિક્ડ ડિપોઝિટ ક્યાં કરાય?

    નાની અને મધ્યમ કદની બેંકોની વાત કરીએ તો, RBL બેંક 4.25 થી 7.50 ટકા, ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 3.50 થી 7.50 ટકા, IDFC ફર્સ્ટ બેંક 3 થી 7 ટકા, યસ બેંક 3.50 થી 7 ટકા અને બંધન બેંક 3 થી 7 ટકાની વચ્ચે બચત ખાતા પર વ્યાજ ઓફર કરે છે