FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.
2023માં ઘઉંના લોટની સરેરાશ કિંમત 4.1 ટકા વધીને પ્રતિ કિલો 35 રૂપિયાને પાર થઈ ગયા બાદ સરકાર ભારત આટા બ્રાન્ડના લોટની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કરવા અંગે વિચારી રહી છે.
ખાદ્ય ચીજોમાં મોંઘા થવાની રેસ લાગી છે. એક પછી એક ખાદ્ય ચીજો મોંઘી થઈ રહી છે. ચોખા, ખાંડ, દાળ, શાકભાજી બાદ હવે ઘઉં પણ મોંઘા થઈ રહ્યાં છે.
Airtelના નવા પ્લાનમાં શું મળશે? વીજળીનું બિલ ઘટાડવા કયા મીટર લગાવવાના? શું પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે? ગ્રાહકો કેમ ખરીદવા લાગ્યા રેગ્યુલર સાઈઝના પેકેટ?

હોલસેલ માર્કેટમાં ઘઉંના ભાવ વધવાનું શરૂ થઈ ગયું છે. સરકાર પાસે મર્યાદિત સ્ટૉક બચ્યો છે. તો શું ઘઉંનાં માર્કેટમાં મોંઘવારીની આગ લાગશે?

બ્રેડ, બિસ્કિટ, સ્નેક્સ, કચોરી, સમોસા, ગાંઠિયા સહિતનાં ફરસાણના ભાવ વધી ગયા છે. શા માટે વધ્યા ભાવ? જાણવા માટે જુઓ આ વીડિયો...