• મોંઘું પડશે વાંરવાર SWIPE!

  જો ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તો તે તમારા માટે સમસ્યા બની શકે છે. ક્રેડિટ કાર્ડ સાથે ઘણા પ્રકારના ચાર્જિસ જોડાયેલા હોય છે. મોટાભાગના ચાર્જ સીધા વસૂલવામાં આવે છે પરંતુ સ્વાઇપ ચાર્જ એ એક એવો ચાર્જ છે જે આડકતરી રીતે ગ્રાહક પાસેથી વસૂલ કરી શકાય છે.

 • બહુ મોંઘું પડશે

  જ્યારે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ જનરેટ થાય છે. તો તમારી પાસે બે એમાઉન્ટ ચૂકવવાનો વિકલ્પ હોય છે. આમાંથી એક ટોટલ આઉટ સ્ટેન્ડિંગ એમાઉન્ટ અને બીજી મિનિમમ એમાઉન્ટ ડ્યૂ. મિનિમમ ડ્યૂ પૂરા બિલની ટોટલ આઉટસ્ટેન્ડિંગ એમાઉન્ટ. એટલે કે કુલ બાકી રકમના 5 ટકા હોય છે.

 • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?

  ગ્રાહકોને રીઝવવા માટે બજારમાં ઓફરોનો ધમધમાટ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં પુષ્કળ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ છે. કેટલાક લોકો ઑફર્સની લાલચમાં, આડેધડ ખરીદી કરે છે પરંતુ જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે છે ત્યારે અફસોસ થાય છે. જો આ બિલ સમયસર ચૂકવવામાં ન આવે તો તમે દેવામાં ફસાઈ શકો છો.

 • ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો?

  ગ્રાહકોને રીઝવવા માટે બજારમાં ઓફરોનો ધમધમાટ છે. ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં પુષ્કળ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ છે. કેટલાક લોકો ઑફર્સની લાલચમાં, આડેધડ ખરીદી કરે છે પરંતુ જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે છે ત્યારે અફસોસ થાય છે.