• મની ટાઈમ બુલેટિન

  મકાનો પર મળતાં ડિસ્કાઉન્ટ કેમ બંધ થઈ ગયા? પર્સનલ લોન લીધી હોય તો કેટલો ખર્ચ થાય? દિલ્હીમાં પ્રદૂષણથી કઈ કંપનીઓને ફાયદો? RBIએ કઈ બેન્કોને દંડ ફટકાર્યો? સરકારે કેટલી કિંમતમાં લૉન્ચ કર્યો ઘઉંનો લોટ?

 • ધનિકોએ 2000ની નોટ કાઢવા લક્ઝરી ચીજ ખરીદી

  RBIને એમ લાગતું હોય કે તે સ્માર્ટ છે, તો એવું નથી, લોકો તેના કરતાં પણ વધુ સ્માર્ટ છે. Rs 2,000ની નોટથી છુટકારો મેળવવા માટે લોકોએ અવનવા વિકલ્પો શોધી કાઢ્યા છે. જે લોકો બેન્કમાં જવા નથી માંગતા અથવા ટેક્સ અધિકારીથી ડરી રહ્યાં છે તેમણે 2,000ની નોટ કાઢવા માટે આવા વિકલ્પો શોધ્યા છે.

 • મોટા શહેરોમાં કેટલા વધ્યા ઘરભાડાં?

  રિયલ એસ્ટેટ પોર્ટલ મેજિકબ્રિક્સના હાઉસિંગ રેન્ટલ ઇન્ડેક્સ અનુસાર, વર્ષ 2022ના પહેલા 9 મહિનામાં દેશના 13 મુખ્ય શહેરોમાં ત્રિમાસિક ધોરણે ભાડા વધ્યા છે.