• EV માટે શરૂ થશે ખાસ સબસિડી સ્કીમ

    ઈલેક્ટિક મોબિલિટી પ્રમોશન સ્કીમ (Electric Mobility Promotion Scheme) હેઠળ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ઈ-રિક્ષા પર Rs 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે.

  • મની ટાઈમ બુલેટિન

    Money Time Bulletin: Ola, Ather સહિતની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓએ શા માટે વધાર્યાં ભાવ? સરકારને GSTથી કેટલી આવક થઈ? શું ફ્લાઈટની ટિકિટ સસ્તી થશે? શું હોટેસ અને રેસ્ટરન્ટનું બિલ નીચે ઉતરશે? કઠોળના ભાવ કેમ વધી રહ્યાં છે? ઈન્ફોસિસનું ડિવિડન્ડ કઈ તારીખે જમા થશે? કઈ બેન્કે વધાર્યાં FDના વ્યાજ દર? કઈ બેન્કોની લોન થઈ મોંઘી? જાણવા માટે જુઓ Money Time....

  • કોણ ખરીદશે ઈલેક્ટ્રિક સ્કૂટર?

    ઈલેક્ટ્રિક વાહન બનાવતી કંપનીઓને કેન્દ્ર સરકાર રૂ.10,000 કરોડની FAME-2 સ્કીમ હેઠળ, આર્થિક સહાય આપે છે.

  • ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ રિફન્ડ આપશે

    ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવતી ઓલા, એથર, હીરો, ટીવીએસ જેવી અગ્રણી કંપનીઓ તેમના ગ્રાહકોને ચાર્જરના પૈસા પરત કરશે. આ કંપનીઓએ ગ્રાહકો પાસેથી ચાર્જરના પૈસા અલગથી વસૂલ્યા હતા, જે હવે પરત કરશે. રિફન્ડની રકમનો આંકડો અંદાજે રૂ.288 કરોડ છે.