• બસ એક જ વસિયત પર્યાપ્ત છે

    વસિયત એટલે કે વિલ એ એક કાનૂની દસ્તાવેજ છે... જે સુનિશ્ચિત કરે છે કે વ્યક્તિના મૃત્યુ પછી, તેની મિલકત તેની ઇચ્છા અનુસાર વહેંચવામાં આવે... જે વ્યક્તિના નામે વસિયત બનાવવામાં આવે છે, તે વસિયતનામું બનાવનાર વ્યક્તિ એટલે કે વસિયતકર્તા દુનિયામાં ના રહે ત્યારે સંપત્તિનો ઉત્તરાધિકારી બની જાય છે..

  • Emergency Funds એટલે શું?

    ઈમર્જન્સી ફંડ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે નોકરિયાત હોવ કે બિઝનેસમેન, દરેક પાસે એક ઈમર્જન્સી ફંડ હોવું જરૂરી છે. આ ફંડનું કેટલું મહત્ત્વ છે અને તે કેવી રીતે તૈયાર થઈ શકે તે સમજીએ.

  • જાણો અમીર બનવાનું સૂત્ર

    પુષ્કળ પૈસા, બેંક બેલેન્સ, રિયલ એસ્ટેટ, કાર અને બંગલાની કોને ઇચ્છા ન હોય? આ બધી વસ્તુઓ રાતોરાત કે વધુ ને વધુ પૈસા કમાઈને થઈ શકતી નથી.