• ઘઉંની ખરીદી ધીમી પડી

    કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, પાક વર્ષ 2023-24માં ઘઉંનું ઉત્પાદન 1,120.19 લાખ ટન થશે, જે ગયા વર્ષે 1,105.54 લાખ ટન હતું. સરકારે માર્કેટિંગ વર્ષ 2024-25 માટે 196 લાખ ટન ઘઉંની ખરીદી કરી છે.

  • કૃષિ નિકાસ 8.8% ઘટીને $43.7 bn થઈ

    Agri exports: લાલ સમુદ્રમાં કટોકટી (Red Sea Crisis), રશિયા-યુક્રેન યુદ્ધ અને સરકારે ઘઉં, ચોખા, ખાંડ તથા ડુંગળી જેવી મહત્ત્વપૂર્ણ ખાદ્ય ચીજવસ્તુઓની નિકાસ પર પ્રતિબંધ લગાવ્યા હોવાથી નિકાસ પર અસર પડી છે.

  • ઘઉંનો જથ્થો કેમ ઘટી રહ્યો છે?

    FCIના આંકડા અનુસાર, માર્ચ મહિનાના પ્રારંભે સરકારી વખારોમાં ઘઉંનો જથ્થો 97 લાખ ટન નોંધાયો છે, જે 2017 પછીનું સૌથી નીચલું સ્તર છે.

  • ભારત બ્રાન્ડ હેઠળ અનાજનો સપ્લાય

    પ્રત્યેક વિધાનસભામાં ભારત બ્રાન્ડ હેઠળ સસ્તા ભાવે ચોખા, લોટ અને દાળનો પુરતો જથ્થો ઉપલબ્ધ કરાવવાની યોજના તૈયાર થઈ ગઈ છે.

  • ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રો કેમ થઇ ડાઉન?

    ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રો કેમ થઇ ડાઉન? કેમ થશે દાળ મોંઘી? અયોધ્યામાં પર્યટનને લઇને શું આવ્યો રિપોર્ટ?..આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રો કેમ થઇ ડાઉન?

    ઓનલાઇન ટ્રેડિંગ એપ ગ્રો કેમ થઇ ડાઉન? કેમ થશે દાળ મોંઘી? અયોધ્યામાં પર્યટનને લઇને શું આવ્યો રિપોર્ટ?..આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણાં સમાચારો છે અમારી પાસે..તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ.

  • ખેડૂતોને જોઈએ ખુશીઓની ખાતરી

    આ વખતે ચૂંટણી પહેલાં બજેટ આવી રહ્યું છે.. એટલે સરકાર માત્ર વાયદા કરશે કે, જો અમે જીતીશું તો તમારા માટે શું કરીશું. ચૂંટણી પછી નવી સરકાર જુલાઈ મહિનામાં આખા વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

  • ઘઉંનો સરકારી જથ્થો 7 વર્ષમાં સૌથી ઓછો

    સરકારી વખારોમાં 2017 પછી ઘઉંનો સૌથી ઓછો જથ્થો નોંધાયો છે. જોકે, અત્યારે બફર કરતાં વધારે સ્ટોક છે.

  • મફત રાશન આપવાના ચોખા ક્યાંથી આવશે?

    FCI દ્વારા સરકાર માટે થતી ચોખાની ખરીદીમાં 14% ઘટાડો નોંધાયો છે. સરકારી વખારોમાં બફર સ્ટોક પણ ઘટી રહ્યો છે. ફ્રી રાશન આપવા માટે ચોખાની વ્યવસ્થા કરવાનો પડકાર ઊભો થઈ શકે છે.

  • મની ટાઈમ બુલેટિન

    રેલવે લાવશે સુપર એપ. જાન્યુઆરીમાં આકરી ઠંડીની શક્યતા ઓછી. Zomato પરથી ખાવાનું મંગાવવું મોંઘું પડશે.