• ICICI અને Yes Bank લાગુ કરશે નવા નિયમ

    ICICI Bank અને Yes Bankએ સેવિંગ એકાઉન્ટના સર્વિસ ચાર્જમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે.

  • મુસીબત ન બની જાય સેલેરી એકાઉન્ટ

    જ્યારે તમે Job બદલો છો, ત્યારે કંપની તમારુ કોઇ Bankમાં SALARY ACCOUNT ખોલાવે છે. Savings Accountની તુલનામાં, સેલેરી એકાઉન્ટમાં અનેક પ્રકારની વધારાની સુવિધાઓ મળે છે, જેના માટે કોઈ ચાર્જ લેવામાં નથી આવતો

  • ફોર્મ બરોબર વાંચો, પછી આગળ વધો

    મોટાભાગના લોકો ખાતું ખોલાવતી વખતે માત્ર ડિટેલ ભરીને સહી કરી નાંખે છે. તેઓ ફોર્મના નિયમો અને શરતો વાંચવાને ઝંઝટ માને છે. પરંતુ આમ કરવું બિલકુલ ખોટું છે. ખાતું ખોલાવતી વખતે, તમારે ફોર્મમાં લખેલી શરતો વાંચી લેવી જોઈએ.

  • તમારા પૈસાથી બેંક કેવી રીતે કમાણી કરે છે

    આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે. આપણે બેંકમાં પૈસા જમા કરીએ અને બેંક તેને વ્યાજ સાથે પરત કરે. એનો અર્થ એ કે આપણે જેટલું આપ્યું તેનાથી વધારે આપણને પાછું મળે છે. પરંતુ શું ક્યારેય એવું વિચારવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યારે બેંક આપણને વધારે પૈસા ચૂકવે છે તો તે કેવી રીતે કમાતી હશે?

  • શું UPI બની શકે ક્રેડિટ-ડેબિટ કાર્ડનો વિકલ્પ?

    UPIનો ઉપયોગ દર મહિને વધી રહ્યો છે. માર્ચ દરમિયાન UPI ટ્રાન્ઝેક્શનમાં અંદાજે 98 ટકા અને ટ્રાન્ઝેક્શન વેલ્યૂમાં 92 ટકાનો ઉછાળો આવ્યો હતો.

  • બચત ખાતામાં રાખેલા પૈસા પર કેવી રીતે થાય છે વ્યાજની ગણતરી?

    અત્યારના સમયમાં બેંક ખાતામાં બચત ખાતું હોવું જરૂરી છે. કારણ કે આ ઇમરજન્સી ફંડ તરીકે કામ કરે છે.