• મોંઘવારી અંગે RBI ગવર્નરે શું કહ્યું?

  અન્ય દેશોમાં વણસી રહેલી રાજકીય તણાવની સ્થિતિને કારણે પણ મોંઘવારી ઘટાડવાની લડાઈ પડકારજનક બની રહી છે, એમ રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.

 • જાન્યુઆરીમાં ફુગાવો ઘટ્યો

  મોંઘવારીના મોરચે રાહત મળી છે. ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતમાં ઘટાડો થવાથી જાન્યુઆરી 2024માં ગ્રાહક-ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો છે.

 • ખાદ્ય ફુગાવો ઊંચો રહેશે, જાણો કેમ...?

  સરકારે મહત્ત્વનાં કૃષિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકા જેટલાં વધાર્યાં છે. ઓછામાં પૂરું ચૂંટણીમાં ઘઉં અને ચોખા પર વધુ રાહતો જાહેર કરી છે. આવતા વર્ષે પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને વચનોની લ્હાણી થવાની ધારણા છે. આ તમામ પરિબળો ખાદ્ય મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખશે.

 • મની ટાઈમ બુલેટિનઃ 6 જૂન 2023

  બજાજ ગ્રૂપ કયા બિઝનેસમાં પ્રવેશ્યું? આદિત્ય બિરલા ગ્રૂપ હવે શું વેચશે? ખાવાની થાળી કેમ મોંઘી થઈ? ટામેટાં, આદુના ભાવ કેમ વધી ગયા? બેન્કમાં લૉકર હોય તો શું કરવું પડશે? Nelcoનો શેર કેમ ઉછળ્યો? મેઘમણી ફિનકેમ કેટલું ડિવિડન્ડ આપશે? જાણવા માટે જુઓ Money Time...

 • Money Time Bulletin

  ફુગાવાનો દર ક્યાં પહોંચ્યો? અદાણી-હિન્ડનબર્ગ કેસમાં સુપ્રીમે શું કહ્યું? ટાટા મોટર્સ કેટલું ડિવિડન્ડ આપશે? સોવરિન ગોલ્ડ બોન્ડમાં કેટલું વળતર મળ્યું? કઈ કંપની ગુજરાતમાં કરશે રોકાણ? અટલ પેન્શન યોજનાના સબ્સક્રાઈબર્સ કેટલા થયા? કઈ બેન્કોએ વધાર્યાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર? બેન્ક ક્લીનિકથી શું ફાયદો થશે? સીટ બેલ્ટને લઈને શું સમાચાર આવ્યા? જાણવા માટે જુઓ Money Time....

 • Live: Money Time Bulletin

  અદાણી ગ્રૂપમાં શું થઈ રહ્યું છે? મોરેશિયસ સરકારે અદાણી અંગે શું કહ્યું? કયા મસાલાના ભાવમાં જોવા મળ્યો તેજીનો કરંટ? અંબાણી હવે ગાડીઓ પણ વેચશે? શું પાકિસ્તાન ડિફૉસ્ટ થશે? જાણવા માટે જુઓ Money Time....