• રિલાયન્સ જિયોનો નફો અને આવક વધ્યા

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો ઈન્ફોકોમે માર્ચ-2024 ક્વાર્ટરમાં બજારની અપેક્ષા મુજબ પરિણામ જાહેર કર્યાં છે. કંપનીની આવક 11% જ્યારે નફો 13% વધ્યો છે.

  • જિયોના ગ્રાહકોમાં થયો મોટો ઉછાળો

    ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.

  • સ્માર્ટફોનના ભાવમાં વધારો થવાની શક્યતા

    મેમરી ચીપની કિંમતમાં 15-20% વધારો થવાની શક્યતા છે તેમજ ચાઈનીઝ યુઆન પણ મજબૂત થયો છે, જેથી ભારતની કંપનીઓએ કિંમતમાં વધારો કરવો પડશે. નવા ભાવ જૂન ક્વાર્ટર બાદ લાગુ થઈ શકે છે.

  • અંબાણી વધુ 5 વર્ષ RILના ચેરમેન રહેશે

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ની 46મી વાર્ષિક સાધારણ સભા (AGM)માં મુકેશ અંબાણીએ મહત્ત્વની જાહેરાત કરી છે. કંપનીના બોર્ડમાંથી નીતા અંબાણી બોર્ડમાંથી બહાર નીકળશે પરંતુ રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે જળવાઈ રહેશે જ્યારે ઈશા, આકાશ અને અનંત અંબાણીને બોર્ડમાં સામેલ કરવામાં આવશે.

  • Jio Bharat 4G Phone મચાવશે ધૂમ

    Jio Bharat Phone: કિંમત, કૉલ, ડેટા તમામ મોરચે હરીફોને હંફાવશે રિલાયન્સ જિયોનો નવો 4G ફીચરફોન. રિલાયન્સ જિયોએ જણાવ્યું છે કે, આ ફોનને કારણે કંપનીને 10 કરોડ જેટલા નવા ગ્રાહકો મેળવવામાં મદદ મળશે.

  • મની ટાઈમ બુલેટિન

    કપાસના ખેડૂતો કેમ દુખી છે? કૃષિ પાક ગીરવે મૂકીને કેટલી લોન લીધી? વેદાંતાએ કેટલું ડિવિડન્ડ જાહેર કર્યું? કઈ બેન્કે FDના વ્યાજ દર વધાર્યાં? જિયોમાર્ટ કેટલા કર્મચારીને છૂટા કરશે? ટેલિકોમ માર્કેટમાં શું ચાલી રહ્યું છે? સ્પાઈસજેટ કેટલામાં ટિકિટ વેચશે? Whatsappમાં કયું ફીચર એડ થશે? જાણવા માટે જુઓ Money Time....

  • છેલ્લાં 5 વર્ષમાં 4 કરોડ યુઝર્સ ઘટ્યા

    2023ના ફેબ્રુઆરી સુધીના ડેટા અનુસાર, ભારતમાં મોબાઈલ યુઝરની સંખ્યા 114.1 કરોડ થઈ છે, જે 2019ના ફેબ્રુઆરીમાં 118.3 કરોડ હતી. આંકડા દર્શાવે છે કે, શહેરોની તુલનાએ ગામડાંમાં મોબાઈલ યુઝરની સંખ્યામાં વધારે ઘટાડો થયો છે.

  • LIVE: Money Time Bulletin

    સરકારી કર્મચારીના DAમાં કેટલો વધારો થશે? સ્માર્ટફોનનું ઉત્પાદન કેટલું ઘટ્યું? હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં કોનો છે દબદબો? જૂનાગઢમાં ઓઈલ-ગેસ મળશે? મેનકાઈન્ડ ફાર્માના IPOને કેવો પ્રતિસાદ મળ્યો? જાણવા માટે જુઓ Money Time...