• રૂપિયો વિક્રમ સ્તરે બંધ રહ્યો

    એશિયાના ચલણો પર દબાણ સર્જાવાથી અને ઓઈલ કંપનીઓ દ્વારા ડૉલરની માંગ વધવાથી ભારતીય રૂપિયો તેના વિક્રમ ક્લોઝિંગ લેવલે બંધ રહ્યો છે.

  • રૂપિયો તૂટીને સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

    રૂપિયો અગાઉ 13 ડિસેમ્બર, 2023ના રોજ 83.40ના સૌથી નીચલા સ્તરે બંધ રહ્યો હતો. આજે રૂપિયાએ આ લેવલને તોડ્યું હતું અને 83.48ના લેવલે બંધ રહ્યો હતો.

  • ભારતનું વિદેશી હૂંડિયામણ વધ્યું

    8 માર્ચે સમાપ્તા થયેલા સપ્તાહના અંતે ભારતનું વિદેશી હૂંડિયામણ (foreign exchange reserves) 10.47 અબજ ડૉલર વધ્યું છે. અગાઉના સપ્તાહમાં પણ તેમાં 6.55 અબજ ડૉલરનો વધારો થયો હતો.

  • ભારતનું વિદેશી હૂંડિયામણ વધ્યું

    રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 22 ડિસેમ્બરે જાહેર થયેલા ડેટા અનુસાર, 15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ભારતના ફોરેક્સ રિઝર્વમાં વધારો નોંધાયો છે અને તે 20 મહિનાની ટોચે પહોંચી છે.

  • રૂપિયો 33 પૈસા વધી 83ના લેવલે બંધ રહ્યો

    15 ડિસેમ્બરનો દિવસ છેલ્લાં 8 મહિનામાં રૂપિયા માટે બેસ્ટ બની રહ્યો છે. સવારમાં 83.32ના સ્તરે ખુલીને ઈન્ટ્રા-ડે દરમિયાન 82.94ની ઊંચી સપાટી બનાવીને રૂપિયો 83ના લેવલે બંધ રહ્યો છે.

  • મની ટાઈમ બુલેટિન

    હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થામાં UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને કેટલી કરાઈ? ખાદ્ય મોંઘવારીને ઘટાડવા માટે સરકારે કયા નિર્ણય લીધા? દેશનું વિદેશી હૂંડિયામણ કેટલે પહોંચ્યું? શુગર કંપનીઓના શેર્સમાં કેમ ગાબડાં પડ્યા?

  • મની ટાઈમ બુલેટિન

    હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થામાં UPIથી પેમેન્ટની મર્યાદા વધારીને કેટલી કરાઈ? ખાદ્ય મોંઘવારીને ઘટાડવા માટે સરકારે કયા નિર્ણય લીધા? દેશનું વિદેશી હૂંડિયામણ કેટલે પહોંચ્યું? શુગર કંપનીઓના શેર્સમાં કેમ ગાબડાં પડ્યા?

  • રૂપિયો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો

    ભારતીય રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે. માત્ર અમેરિકન ડૉલર નહીં, પરંતુ UAE દિરહામ સામે પણ રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચી સપાટી બનાવી છે. હવે RBI રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે કેવા પગલાં ભરે છે, તેના પર સૌની નજર છે.

  • રૂપિયો સૌથી નીચી સપાટીએઃ આયાત મોંઘી થશે

    20 નવેમ્બરે અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 9 પૈસા ઘટીને 83.35ના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો તૂટવાથી ભારતમાં થતી આયાત મોંઘી થશે અને વિદેશમાં ભણતર પાછળ ખર્ચ વધી જશે.

  • રૂપિયામાં ગાબડું, 1 ડૉલર = 83.33 રૂપિયા

    ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે ઘટીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમત, રશિયા-યુક્રેન બાદ ઈઝરાયેલ-હમાસ યુદ્ધ, ફોરેન ઈન્વેસ્ટર્સની વેચવાલી અને ઘટતી નિકાસ સહિતના પરિબળોને લીધે રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.